Our journey begins here
The Invitation

S/o Mrs. Radha & Mr. Jayesh Narsing Patel Bhushan
Pritesh
Chetna
D/o Mrs. Puri & Mr. Premji Dhana Ravariya
Engagement
13Friday · November 2026Wedding
14Saturday · November 2026Chitrod, Kutch
ગુજરાતી આમંત્રણThe full Gujarati invitation
શ્રી ગણેશાય નમઃ
શ્રી ભુષણેશ્વર માહાદેવાયે નમઃ

શ્રી બ્રહ્માણી માતાજીયે નમઃ
સીતારામ
રિદ્ધિ સિદ્ધિ સહિત પધારજો ગૌરીપુત્ર ગણેશ સહકુટુંબ સહિત પધારજો
બ્રહ્મા વિષ્ણુ મહેશ
શ્રીમતી રાધાબેન જયેશભાઈ નરસીંગભાઈ ભુષણ
ગામ દેશલપર ના સુપુત્ર
ચી. પ્રિતેશ
ના શુભ લગ્ન
ચી. ચેતના
સાથે
શ્રીમતી પુરીબેન પ્રેમજીભાઈ ધનાભાઈ રાવરીયા
ગામ ચિત્રોડ ની સુપુત્રી સાથે
કારતક શુદ પાંચમ ને શનિવાર તા. 14-11-2026 ના નિર્ધારેલ છે

With our families’ blessingsOur families & well-wishers

દિવ્ય આશિષ
સ્વ પૂરી અને ગણેશા અવચર ભુષણ
સ્વ વલી અને નરસીંગ ગણેશા ભુષણ
સ્વ રાજા નરસીંગ ભુષણ
સ્વ કરમશી નરસીંગ ભુષણ
આગમનના અભીલાસી
અ સૌ નવલબેન અને મોમાયા ગણેશા ભુષણ
ગં સ્વ રતનબેન રાજા નરસીંગ ભુષણ
અ સૌ હિરીબેન અને સવજી નરસીંગ ભુષણ
અ સૌ ભાણીબેન અને રત્ના નરસીંગ ભુષણ
ગં સ્વ કેસરબેન કરમશી નરસીંગ ભુષણ
અ સૌ મોનિકાબેન અને નરેન્દ્ર રાજા ભુષણ
અ સૌ ઈશ્વરીબેન અને ક્રિષ્ના કરમશી ભુષણ
અ સૌ મંજુબેન અને માદેવા મોમાયા ભુષણ
અ સૌ મુક્તાબેન અને લખમણ મોમાયા ભુષણ
અ સૌ વર્ષાબેન અને ભવન મોમાયા ભુષણ
અ સૌ કલ્પનાબેન અને દિનેશ લખમણ બાંભણીયા
અ સૌ શ્રદ્ધાબેન અને સમિત આંબાલાલ ચૌધરી
સ્નેહાધીન
શ્રી સંકેત જયેશ ભુષણ
શ્રી કેતન રાજા ભુષણ
શ્રી મેહુલ સવજી ભુષણ
શ્રી નરેશ સવજી ભુષણ
શ્રી કિરણ રત્ના ભુષણ
શ્રી કૃષિક કરમશી ભુષણ
શ્રી વિવાન કરમશી ભુષણ
શ્રી ભાવિક નારણ વેરાત
ફઈ અને ફુઆ
અ સૌ કુલીબેન નારણ મેઘજી વેરાત
મોર નો ટહુકો
સમયની ઘડી છે ન્યારી, કુદરત ની કૃપા છે પ્યારી, અતિ આનંદ છે અમને,
રાહ જોઈ રહ્યા છે તમારી તો કરો અમારા ભાઈ ના લગ્ન માં આવવાની તૈયારી
હેતલ, દક્ષા, વિજલ, રિંકલ, નિમિષા, ભાવિકા, વંશિકા
જેમ અમે તો છીયે નાના તો મોટા ને કઈ કેહવાય નહિ પણ લગ્ન અમારા મામા ના એટલે
ચૂપ પણ રેહવાઈ નહિ....
વીર, મોરવી, યોએલ
મામેરુ શોભાવસે
ગામ સેલારી થી ચૌધરી પરિવાર ના
સ્વ મીઠીબેન
અને
અ. સૌ જસુબેન ધનજી પાંચા ચોધરી ના સુપુત્રો અને પુત્રવધુઓ
અ. સૌ જમણીબેન ખીમજી ચોધરી
અ. સૌ વિમળાબેન મહેશ ચૌધરી
ચોધરી ભુદરા પરિવાર
અશ્વિન, રોહિત, મિત્તલ, ડેન્નિસ, શ્રેયશ, નીર, નીરજ



